ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરાના પાદરા નગરમાં કોરોનાના વધુ 6 પોઝિટિવ આવતા કુલ આંક 23 થયો - વડોદરાના પાદરા નગરમાં વધુ 6 કોરોના પોઝિટિવ

By

Published : Jun 12, 2020, 2:00 PM IST

વડોદરા: પાદરા નગરમાં ગુરુવારે વધુ 6 કોરોનાના કેસ નોંધાતા પોઝિટિવ દર્દીનો કુલ આંક 23 પર પહોંચી ગયો છે. પાદરામાં મધ્ય ગુજરાતનું સૌથી મોટું ગણાતું શાક માર્કેટ આવેલું છે. જેના વેપારીઓમાંથી 9 જેટલા વેપારીઓ કોરોનાની ઝપેટમાં આવતા હાહાકાર મચી ગયો હતો. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details