ગુજરાત

gujarat

ETV Bharat / videos

National Consumer Rights Day 2021: ગુજરાતમાં કુપોષણની સ્થિતિને લઇને બોલ્યા અન્ન અને પુરવઠા પ્રધાન - કુપોષણ મુક્ત ગુજરાત

By

Published : Dec 24, 2021, 8:54 PM IST

રાજ્ય કક્ષાના રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ સમારોહ (National Consumer Rights Day 2021)માં રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન (minister of food and supplies gujarat) નરેશ પટેલે ગ્રાહક સુરક્ષા ઉપર વાત કરી હતી. આ દરમિયાન તેમણે રાજ્યમાં કુપોષણ (malnutrition in gujarat)ની સમસ્યાને લઇને પણ વાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details