ગુજરાત

gujarat

ETV Bharat / videos

ક્યારેય જોયા છે એકસાથે હજારો કાળિયારને રસ્તો ઓળંગતા, જૂઓ વીડિયો… - National blackbuck Park

By

Published : Jul 27, 2021, 8:55 PM IST

ભાવનગર : શહેરી વિસ્તારથી 45 કિ.મી દૂર વેળાવદર ભાલ વિસ્તારમાં રાષ્ટ્રીય કાળિયાર ઉદ્યાન આવેલું છે. જેની અંદર તેમજ બહાર અંદાજીત 7 હજાર જેટલા કાળિયાર વસવાટ કરે છે. આ વિસ્તારમાં મોટા ભાગે ઘાસના મેદાનો આવેલા હોવાથી કાળિયાર માટે અનુકૂળ છે. આ ઉદ્યાનમાં કાળિયારના ઝુંડ પ્રવાસીઓનાં આકર્ષણનું કેન્દ્ર રહ્યાં છે. ત્યારે ઉદ્યાનમાંથી પસાર થતા એક વ્યક્તિએ એકસાથે રસ્તો ઓળંગતા 3 હજારથી વધુ કાળિયારનો વીડિયો ઉતાર્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ABOUT THE AUTHOR

...view details