ભારતની આઝાદીના અમૃત મહોત્સવ પર્વ,વડોદરા શહેર પોલીસ દ્વારા માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું - Vadodara City Police
વડોદરા: ભારતની આઝાદીના અમૃત મહોત્સવ પર્વની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. વડોદરા શહેર પોલીસ દ્વારા આજે માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ દળના જવાનો, ટ્રાફીક બ્રિગેડ, શાળાનાં વિધાર્થીઓ વિવિધ વેશભૂષા ધારણ કરીને જોડાયા હતા જેનો પ્રસ્થાન વન પર્યાવરણ પ્રધાન કિરીટસિંહ રાણા સહિતના. મહસાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.