રાજકોટ: પ્રેમી પંખીડાએ વીડિયો કોલ કરી કર્યો આપઘાત - રાજકોટ તાજા ન્યુઝ
રાજકોટ: જિલ્લામાં આપઘાતનો અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. આપઘાત કરતા પહેલા યુવક યુવતીએ એકબીજાને વીડિયો કોલ કર્યો હતો અને બાદમાં યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાધો હતો. જ્યારે યુવકે પણ સામે ઝેરી દવા પીધી હતી. ઘટનામાં બન્નેના મોત થયા છે.