રાજકોટ-જેતપુર હાઈવે પર ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી કતાર, જૂઓ ETV ભારતના ડ્રોન કેમેરાની નજરે - Queues of vehicles at Bharudi Toll Plaza
રાજકોટઃ ગુજરાતમાં લોકડાઉન 4.0ની નવી ગાઈડલાઈન અનુસાર વેપાર ધંધા શરૂ થઈ રહ્યાં છે, ત્યારે રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે પર આવેલા ભરૂડી ટોલ પ્લાઝા પર 5 કિલોમીટર જેટલી લાંબી વાહનોની કતારો જોવા મળી હતી. લોકડાઉન 1થી3માં 1 કલાકમાં આશરે 125 જેટલા વાહનો પસાર થતા હતા. જ્યારે લોકડાઉન-4માં છૂટછાટ મળતા આશરે 2 કલાકમાં 900 થી 1000 જેટલા વાહનો પસાર થતા જોવા મળ્યા છે.
Last Updated : May 21, 2020, 5:44 PM IST