રાજકોટઃ વોર્ડ નંબર 13માં સ્થાનિક કોર્પોરેટર અને રહેવાસીઓએ ETV ભારત સાથે કરી ચર્ચા - Local Self Election
રાજકોટઃ શહેરમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાની છે. જેને લઈને ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા અત્યારથી જ ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાડવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં સ્થાનિક કોર્પોરેટર અને રહેવાસીઓએ વોર્ડની પરિસ્થિતિ તેમજ પાંચ વર્ષના શાસન દરમિયાન ક્યાં પ્રકારની કામગીરી કરી તેને લઈને ETV ભારત સાથે ચર્ચા કરી હતી.