ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગરમાં વાઈન શોપમાં પ્રથમ દિવસે 250 પરમીટ ધારકોને અપાયો દારૂ - વાઇનનું વિતરણ

By

Published : Jun 2, 2020, 5:15 PM IST

જામનગરઃ રાજ્યમાં લોકડાઉન-5માં આંશિક છૂટછાટ આપતા દારૂના પરમીટ ધારકોને વાઈન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જામનગરની વિશાલ હોટલ અને ફોર્ચ્યુન હોટલ ખાતે વાઈનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે તે પરમીટ ધારકોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટે નશાબંધી અધિકારી સિધ્ધરાજસિંહ વાળા દ્વારા ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને બંને હોટલમાં વાઇનનું વિતરણ કરતા લોકો પણ માસ્ક પહેરી અને સેનેટાઈઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details