ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરા: ખાસવાડી સ્મશાનમાં ઈલેક્ટ્રીક ચિતા બે દિવસ માટે બંધ - Khaswadi cemetery closed for two days in Vadodara

By

Published : Jul 21, 2020, 9:43 PM IST

વડોદરાઃ શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી ખાસવાડી સ્મશાનમાં હવે બે દિવસ કોરોના દર્દીના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે નહીં. તંત્ર દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. કારણ કે, છેલ્લા કેટલાક સમયથી ખાસવાડી સ્મશાનમાં આવેલા ઈલેક્ટ્રીક ચિતાના સમારકામ કરવાનું કામ ચાલી રહ્યું છે. જેને લઈને અનેક સવાલો ઉઠયા હતા. આ બાબતે વડોદરા શહેર કોંગ્રેસ પ્રવક્તા શૈલેષભાઈ અમીને તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.

ABOUT THE AUTHOR

...view details