જન્માષ્ટમી સ્પેશિયલ: ETV Bharatના દર્શકો માટે ખાસ અધરમ્ મધુરમ્ - Kushna Janmotsav
રાજકોટઃ દેશમાં કોરોનાની મહામારી વચ્ચે જન્માષ્ટમીનો તહેવાર આવ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોનાનાં કેસ ઓછા થતા રાજ્ય સરકાર દવા તહેવારની ઉજવણી માટે થોડી છૂટછાટ જાહેર કરી છે. એવામાં હાલ લોકો કોરોનાનાં કારણે લોકો ઘરે રહીને તહેવારની ઉજવણી કરવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે ઇટીવી ભારતના દર્શકો માટે ખાસ અધારામ મધુરમ કીર્તન ધ્રુમી પંડ્યાએ ગાયું હતું....
Last Updated : Aug 30, 2021, 4:39 PM IST