જામનગરની મુખ્ય બજારોમાં વેપારીઓ સામાજીક અંતર અને માસ્કનું રાખી રહ્યા છે ખાસ ધ્યાન - ખાસ ધ્યાન
જામનગરઃ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે રાજ્ય સરકારની કોવિડ ગાઈડલાઈન મુજબ વેપારીઓએ તમામ બાબતો ધ્યાનમાં રાખવાનો આદેશ કર્યો છે. Etv Bharat દ્વારા જામનગરની બજારમાં કોરોના કાળમાં વેપારીઓ કેટલી કાળજી રાખી રહ્યા છે તે વિશે જાણવાનો પ્રયાસ કર્યો છે. વેપારીઓ દંડનો પણ ભય સતાવી રહ્યો છે, તો કોરોનાકાળમાં બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યોં છે.