ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટ: કોટડાસાંગાણીમાં 5 ઇંચ વરસાદ, પાંચિયાવદર ગામ સંપર્ક વિહોણું - latest news of Heavy rain

By

Published : Aug 30, 2020, 2:03 PM IST

રાજકોટ: જિલ્લાના કોટડાસાંગાણી પંથકમાં અનરાધાર વરસાદ 12 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદને પગલે ગોંડલ તાલુકાનું પાંચીયાવદર ગામ હાલ સંપર્ક વિહોણું બન્યું છે. પાંચીયાવદરમાં ધોધમાર 4થી 5 ઇંચ વરસાદ વરસતા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જેથી પુલ પર પાણીનો પ્રવાહ વધતા વાહનોની અવર જવર બંધ થઈ છે. આ સાથે ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાં ધોધમાર 3 ઇંચ વરસાદ પડતાં વાસાવડી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details