ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગોંડલ શહેરમાં તેમજ કોટડા સાંગાણીના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ - Gondal Rain Update

By

Published : Jul 30, 2020, 12:28 AM IST

રાજકોટઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે જિલ્લામાં ગોંડલ શહેર તેમજ કોટડા સાંગાણીના ગ્રામ્યમાં બુધવારે સાંજે મેઘરાજાની પધરામણી થઈ હતી. ગોંડલ, મોવિયા, રામોદ, હડમતાળા, બિલિયાળા સહિતના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. બુધવારે સવારથી જ અસહ્ય ગરમી તેમજ બફારા બાદ સાંજે ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી રાહત મેળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ABOUT THE AUTHOR

...view details