જૂઓ 79 જાતના અલગ-અલગ 202 રોબોટ ધરાવતી રોબોટિક ગેલેરીનો HD વીડિયો... - robotic gallery
અમદાવાદ: ગેલેરીમાં 79 જાતના અલગ-અલગ 202 રોબોટ રાખવામાં આવ્યા છે. કુલ 11,512 સ્ક્વેર મીટર વિસ્તારમાં આ સમગ્ર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેનો કુલ ખર્ચ 127 કરોડ રૂપિયા થયો છે. ગેલેરીની વિશેષતા બાબતેમાં વધુમાં જણાવ્યું હતું કે, આ ગેલેરીમાં તમામ જગ્યાએ રોબર્ટ મૂકવામાં આવ્યા છે, જ્યારે રિસેપ્શન ખાતે પણ ખાસ રોબર્ટ મુકાયા છે. આ ઉપરાંત એક રેસ્ટોરન્ટ પણ ગેલેરીની અંદર તૈયાર કરવામાં આવી છે જેમાં બધા ઓર્ડર રોબોટ જ લેશે અને રોબર્ટ દ્વારા જ ફૂડ સર્વ કરવામાં આવશે.