ગુજરાત ભાજપની સંગઠન કાર્યશાળા યોજાઈ - પૂર્વ કેન્દ્રીય પ્રધાન હંસરાજ આહીર
અમદાવાદઃ ભાજપ પ્રદેશ કાર્યલાય કોબા ખાતે સંગઠન સંરચના કાર્ય શાળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ, રાષ્ટ્રીય મહામંત્રી વી. સતીષજી, પૂર્વ કેન્દ્રીયપ્રધાન ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં આ કાર્યશાળાનું આયોજન કરાયું હતુ. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી જિલ્લા સંગઠનના પ્રમુખ ઉપસ્થીત રહ્યાં હતા.