અમદાવાદ ફ્લાવર શૉમાં પહોંચ્યા વિદેશી પ્રવાસીઓ, સાંભળો શું કહ્યું... - અમદાવાદ ફ્લાવર શૉ
અમદાવાદઃ દર વર્ષે યોજાતો ફ્લાવર શો આ વર્ષે પણ યોજાયો છે. મુખ્ય પ્રધાને આ શોને ખુલ્લો મુક્યો છે. ત્યારે અહીં મોટી સંખ્યામાં ગુજરાત સહિત ભારતના પ્રવાસીઓ આવી પહોંચે છે. એટલું જ નહીં અહીંમોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ પહોંચે છે અને દર વર્ષે ફ્લાવર શો નિહાળે છે.