ETV EXCLUSIVE: નવી શિક્ષણ નીતિ મુદ્દે શિક્ષણ, મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન વિભાવરીબેન દવે સાથે ખાસ વાતચીત - નવી શિક્ષણ નીતી વિશે જાણો
ભાવનગરઃ કેન્દ્રની નવી રજૂ કરેલી શિક્ષણ નીતિને પગલે ગુજરાતના શિક્ષણ અને મહિલા બાળ વિકાસ પ્રધાન વિભાવરીબેન દવેએ ઇટીવી ભારત સાથે EXCLUSIVE વાતચીત કરી હતી. વિભાવરીબેને દવેએ જણાવ્યું કે, શિક્ષણ નીતિ સરળ અને વિકાસ કરનારી છે, દેશમાં આવેલી નવી શિક્ષણ નીતિથી આગામી દિવસોમાં શિક્ષણ ઉજળું થવાની વાતો કરવામાં આવી રહી છે, ત્યારે સમગ્ર શિક્ષણ નીતિને સમજવી મુશ્કેલ છે કારણ કે તે સમય માગી લેનારૂં કામ છે. વિભાવરીબેન દવેએ શિક્ષણ નીતિને આવકારી આગામી વર્ષો અને બાળકોનું ભવિષ્ય ખૂબ ઉજળું થવાના સંકેત દર્શાવ્યા હતા.
Last Updated : Sep 12, 2020, 12:26 PM IST