જમ્મુ કાશ્મીરના રાજૌરીના જંગલ વિસ્તારમાં લાગી આગ - રાજૌરી ન્યૂઝ
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં આંતકવાદી હુમલાઓ તથા સેના અને આતંકવાદી વચ્ચે ઘર્ષણ થતું રહેતુ હોય છે. એવામાં રાજૌરીના જંગલ વિસ્તારમાં આગ લાગી છે. રાજૌરીના માંજકોટે વિસ્તારમાં એલઓસી તરફ થતાં સતત યુદ્ધવિરામના ભંગને કારણે જંગલ વિસ્તારના વિશાળ ભાગમાં આગ લાગી છે.