રાજકોટમાં નિર્માણ પામતા ડીઝલ એન્જિનની વિશ્વના અનેક દેશોમાં માંગ - રાજકોટ ન્યુઝ
રાજકોટ: સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર એવા રંગીલા રાજકોટે ઔધોગિક ક્ષેત્રે પણ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. રાજકોટમાં નાનામાં નાના મનીશનરીના પાર્ટ્સથી માંડી મોટા મોટા આધુનિક મશીનરીનું પણ નિર્માણ થાય છે. અને તેમાં પણ આ ડીઝલ એન્જિનની વિશ્વભરમાં માંગ છે. આ અંગે જુઓ અમારો આ ખાસ એહવાલ..