ગુજરાત

gujarat

ETV Bharat / videos

ચાઈનીઝ એપ મોબાઈલમાંથી કાઢી નાંખશો તો ફાફડા સાથે જલેબી મળશે મફત... - વડોદરા

By

Published : Jun 20, 2020, 7:22 PM IST

Updated : Jun 20, 2020, 7:58 PM IST

વડોદરાઃ ચીનની અવળ ચંડાઈ સામે દેશભરમાં ચાઈના સામેનો વિરોધ વધતો જાય છે. ત્યારે વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલી એક ફાફડા જલેબીની દુકાન ધરાવતા મયુરભાઈ પટેલે ચીન ભારત વચ્ચે સર્જાયેલી વર્તમાન પરિસ્થિતિને કારણે ચાઈનાને બધી રીતે પરાસ્ત કરવા માટે મોબાઈલમાંથી ચાઇનની એપ કાઢી નાખે તેને ફાફડા સાથે જલેબી મફત આપવાનું નક્કી કર્યું છે. તેમની દુકાને આવતા ગ્રાહકોને ખબર પડતા ગ્રાહકો મોબાઈલમાંથી ચાઈનીઝ એપને અન-ઇન્સ્ટોલ કરી હતી. આ સાથે ફાફડા જલેબીની મજા માણી હતી. આ સ્કીમ 15 દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે.
Last Updated : Jun 20, 2020, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details