મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ અંગે બ્યૂરો ઓફિસથી રાજકીય તજજ્ઞ સાથે ખાસ ચર્ચા - અમદાવાદ બ્યુરો ઓફિસ
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. આજે મંગળવારે 6 મહાનગરપાલિકાઓનું ચૂંટણી પરિણામ જાહેર થઇ રહ્યું છે. જેને લઇને સવારે 9 વાગ્યે મતગણતરીની શરૂઆત થઇ હતી. ત્યારે બ્યૂરો ઓફિસથી બ્યૂરો ચીફ ભરત પંચાલ સાથે રાજકીય તજજ્ઞ જયવંતભાઇ પંડ્યાએ ચૂંટણી પરિણામ અંગે ચર્ચા કરી હતી.