Dabhari Beach Surat: ડભારી દરિયા કિનારે જતા રસ્તાનું પૂર્ણેશ મોદીએ કર્યું ખાતમુહૂર્ત - ડુમસ બીચ સુરત
રાજ્યના માર્ગ અને મકાન પ્રધાન (road and building department gujarat minister) પૂર્ણેશ મોદીએ ડભારી ગામે રૂપિયા 1.68 કરોડના ખર્ચે ડભારી અને ભાગીવાડીને જોડતા 2.50 કિમીના રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. તેમણે ડભારીને પણ પ્રવાસનધામ (Dabhari Beach Surat) તરીકે વિકસાવવાની તૈયારી બતાવી હતી.