જામનગર: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને તલવાર આપી ચેન્નઈ સુપર કિંગ્સે કર્યું સન્માન - Chennai Super Kigs
જામનગરઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ IPLમાં 100થી વધુ વિકેટ અને 1900થી વધુ રન કરવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું છે. ચેન્નઇ સુપર કિંગ્સ દ્વારા તેમને તલવાર ભેટમાં આપી સન્માન કરવામાં આવ્યું છે. તેમના સન્માન કાર્યક્રમ વખતે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સહિત અનેક દિગ્ગજ ખેલાડીઓ હાજર રહ્યા હતા અને તેમને અભિનંદન પાઠવ્યાં હતા.