અમદાવાદઃ એલ .ડી. એન્જીનીયરીંગ કોલેજ ખાતે મતગણતરી શરૂ - AMDAVAD NEWS
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત 6 મહાનગરોમાં ગત તારીખ 21 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. જેની આજે મંગળવારે મતગણતરી શરૂ થઈ ચૂકી છે. અમદાવાદના 24 વોર્ડની મતગણતરી એલ ડી એન્જીનીયરીંગ કોલેજ ખાતે થવાની છે જેની સપુર્ણ તૈયારી થઈ ગઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં અવ્યો છે.