ગુજરાત

gujarat

ETV Bharat / videos

વલસાડઃ પારડી હાઇવે પર કન્ટેનરનો અકસ્માત, કોઈ જાનહાનિ નહીં - Valsad Pardi Highway

By

Published : Jul 4, 2020, 7:38 PM IST

વલસાડઃ પારડી નેશનલ હાઇવે પર રેમન્ડ કંપની નજીકમાં શુક્રવારના રોજ વલસાડથી વાપી તરફ જતી કન્ટેનર ડિવાઈડર પર ચડીને પલટી મારી જવાથી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડીઝલ લીક થઈ જતા માર્ગ પર પથરાઈ ગયું હતું. આ ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કન્ટેનર સાઈડમાં કરવાની કામગીરી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details