ભાવનગરમાં 10 મહિના બાદ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ - Colleges started in Bhavnagar
ભાવનગરઃ શહેર અને જિલ્લામાં સરકારની ગાઈડલાઈન મુજબ શાળા અને કોલેજોને ખોલવામાં આવી છે, ત્યારે ભાવનગરની નંદકુવરબા મહિલા કોલેજથી ETV BHARAT દ્વારા વિદ્યાર્થીના મહામારીના લાંબા ગાળા બાદ આગમન મામલે મતો જાણ્યા હતા, તો કુલપતિ મહિપતસિંહ ચાવડા અને કોલેજ સંચાલકએ પોતાના મતો રજૂ કર્યા હતા. શહેરમાં સોમવારથી કોલેજોનો પ્રારંભ થયો છે, કોલેજમાં કુલપતિ મહિપતસિંહ ચાવડા ખાસ ઉપસ્થિત રહીને આવકાર રૂપે વેલકમ કીટ આપી હતી.
Last Updated : Jan 11, 2021, 12:31 PM IST