અમદાવાદમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કર્યું - ખ્ય પ્રધાન વિજય રૂપાણી
અમદાવાદઃ રિવરફ્રન્ટ ખાતે યોજાતા ફ્લાવર શૉનું આ વર્ષે પણ આયોજન કરાયું છે. ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ફ્લાવર શૉનું ઉદ્ઘાટન કરાવ્યું છે. અહીં મોટી સંખ્યામાં પર્યટકો ફરવા આવી પહોંચ્યા છે.