રંગીલા રાજકોટમાં ખુલ્યું કેન્સર પાન હાઉસ - tobbaco
રાજકોટ: પાનની તો તમે અનેક દુકાનો જોઇ હશે, જેમાં પાનની ઘણી વેરાયટી તમને મળી શકે પણ તમે એવી પાનની દુકાન જોઇ છે જેમાં ગ્રાહકોને પાન શોપના વેપારી દ્વારા સમજવામાં આવે છે કે તમાકુ યુક્ત પ્રોડક્ટ ખાવાથી કેન્સર થાય છે જેથી તમાકુનું સેવન ન કરવું જોઇએ. તો જાણો શું કહેવું છે આ શોપના માલિકનું કે તેઓ પોતાની પાનની શોપ હોવા છતા શા માટે પહેલા સમજાવે છે.