રાજકોટમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ કર્યું મતદાન - BJP news
રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે. સવારથી જ લોકો ધીમે ધીમે મતદાન કરવા આવી રહ્યા છે. ત્યારે રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ મતદાન કર્યું હતું.