રાજ્ય સરકારે પેકેજની જાહેરાત કર્યા બાદ ભાજપ દ્વારા ઉપલેટામાં ફટાકડા ફોડી ઉજવણી - Rajkot news
રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા ૭૦૦ કરોડના પેકેજને જાહેર કરાયા બાદ ફરીથી ૩૦૯૫ કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે જાહેર કરેલા ૩૭૯૫ કરોડના પેકેજને લઈને ઉપલેટામાં બસસ્ટેન્ડ ચોક ખાતે ભાજપ દ્વારા ફટાકડા ફોડી ખુશીની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.