ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગુજરાત હાઇકોર્ટનો નિર્દેશ: BU પરમિશન અને ફાયર સેફટી ન હોય તેવા એકમો સામે લેવાશે પગલાં - gujarat government

By

Published : Jun 2, 2021, 11:53 AM IST

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં ફાયર NOC અને BU પરમિશન ન હોય તેવા એકમો સામે સુનાવણી ચાલી રહી છે. એવામાં મનપાએ પણ જે એકમો પાસે ફાયર NOC અને BU પરમિશન ન હોય તેવા એકમોને સીલ મારવાની કામગીરી છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવી રહી છે. આ મુદ્દે એક તરફ ગુજરાત હાઇકોર્ટ સરકારને એવા નિયમો બનાવવા માટે સુચન આપી રહી છે જેથી લોકો સરળતાથી ફાયર NOC અને BU પરમિશન મેળવી શકે ત્યારે બીજી તરફ હાલમાં જ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત થયેલા દેવાંગ દાણી સાથે ETV ભારતે વિશેષ વાતચીત કરી.

ABOUT THE AUTHOR

...view details