ભાવનગરમાં 31stની સંધ્યાએ શાંતિનો માહોલ - 31st sandhya
ભાવનગરઃ શહેરમાં 31ની ઉજવણી માટે શહેરમાં કોઈ હલચલ જોવા મળતી નથી. શહેરના એવરગ્રીન કહેવાતા રોડ પર લોકો નહિવત જોવા મળી રહ્યા છે. તો પોલીસ પણ લોકો કોવિડની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરે નહિ માટે ચુસ્ત વ્યવસ્થાનું આયોજન કર્યું છે.