ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદ-ગાંધીનગર સરગાસણ બ્રિજને જોઈને તમે બોલી ઉઠશો કે વાહ... જૂઓ ડ્રોન વિઝ્યુલ - Ahmedabad-Gandhinagar

By

Published : Aug 7, 2021, 2:07 PM IST

અમદાવાદ-ગાંધીનગર રાષ્ટ્રિય ધોરીમાર્ગ પર સરગાસણ ચાર રસ્તા પર ફલાયઓવરનું રૂપિયા 35 કરોડના ખર્ચે નિર્માણ થયું છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારના શાસનના પાંચ વર્ષની ઉજવણી ચાલી રહી છે. રાજ્ય સરકાર આજે વિકાસ દિનની ઉજવણી કરે છે, ત્યારે આ સરગાસણ બ્રિજનું આજે 7 ઓગસ્ટના રોજ લોકાર્પણ થયું છે. તે નવનિર્મિત સરગાસણ બ્રિજને જોઈને તમે બોલી ઉઠશો કે વાહ...સુપર્બ બ્રિજ બનાવ્યો છે. તો જુઓ અમદાવાદ- ગાંધીનગર સરગાસણ ચોકડી પર બનેલ બ્રિજના ડ્રોન વિઝ્યુઅલ

ABOUT THE AUTHOR

...view details