બનાસકાંઠામાં તીડના આક્રમણ અંગે કૃષિપ્રધાન આર.સી. ફળદુએ આપી પ્રતિક્રિયા - કૃષિપ્રધાન આર.સી. ફળદુ
જામનગર: જામનગરમાં એક જ દિવસમાં સાત કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સાંસદ પૂનમ માડમ, અન્ન અને પુરવઠાપ્રધાન હકુભા જાડેજા અને કૃષિપ્રધાન આર. સી. ફળદુ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં હાલ પાકિસ્તાન બોર્ડર પાસે આવેલા બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહેલા તીડનો ભાર ઉપદ્રવ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.