ગુજરાત

gujarat

ETV Bharat / videos

મુખ્યપ્રધાન બન્યા બાદ ભુપેન્દ્ર પટેલે ત્રીમંદિરે અને જગન્નાથ મંદીરે જઇ કર્યા દર્શન - Bhupendra Patel

By

Published : Sep 12, 2021, 10:59 PM IST

ગુજરાતની જનતા બે દિવસથી રાહ જોઈ રહી હતી તેનો આજે અંત આવ્યો છે. ત્યારે ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને નવા મુખ્યપ્રધાન તરીકે હાઈકમાન્ડ પસંદ કર્યા છે. ત્યારે રાજ્યપાલને મળ્યા બાદ ભુપેન્દ્ર પટેલ ત્રીમંદિર દર્શન કરવા પહોંચ્યા હતા. નવા બનેલા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ આ પરંપરા જાળવી રાખી હતી, તેઓએ મુખ્યપ્રધાન બન્યા બાદ જગન્નાથ મંદિરે દર્શન કરી ભગવાન જગન્નાથની આરતી ઉતારી હતી.

ABOUT THE AUTHOR

...view details