ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત - accident between a car and a bike

By

Published : Mar 12, 2021, 4:07 PM IST

રાજકોટઃ શહેરમાં કાલાવડ રોડ પર બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક કાર સાથે અથડાયા બાદ બોલની જેમ ઉછડ્યો હતો. આ આખી ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યાં છે. અકસ્માત બાદ તાત્કાલિક તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.કટ

ABOUT THE AUTHOR

...view details