ગુજરાત

gujarat

ETV Bharat / videos

Google Pay બની મે મહિનાની સૌથી વધારે ડાઉનલોડ થયેલી એપ - Etv Bharat

By

Published : Jun 23, 2019, 1:07 PM IST

નવી દિલ્હી: આજકાલ લોકો જેટલી સ્પીડે ડિજિટલ માધ્યમને અપનાવી રહ્યા છે, તે જોતા ટૂંક સમયમાં જ માણસ ડિજિટલ બની ગયો છે તે કહેવું ખોટું નથી. ભારતની વાત કરીએ તો, ભારતના લોકો ડિજિટલ પેમેન્ટની રીતોને ઝડપથી અપનાવી રહ્યા છે. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, મે માસમાં એક યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) આધારિત એપ્લિકેશનમાં Google પર સૌથી વધુ ડાઉનલોડ કરેલી એપ્લિકેશન હતી. નાણાકીય શ્રેણીમાં PhonePe બીજા નંબરની સૌથી વધુ ડાઉનલોડ થયેલ એપ્લિકેશન હતી. યુપીઆઈ પ્લેટફોર્મને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વિકસાવવામાં આવ્યું હતુ. પે-પલ, કેશ એપ્લિકેશન અને યુનિયનપે ને આ શ્રેણીમાં ટોચના પાંચ સ્થાનો પર સ્થાન બનાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details