"ફાની" બન્યું તોફાની જુઓ તબાહીના દ્રશ્યો ફક્ત એક ક્લિકમાં... - jagannath puri
ઓડિસા: બંગાળની ખાડીમાં હવાના હળવા દબાણમાંથી પ્રચંડ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી ચૂકેલો ચક્રવાત ફાની અત્યાસ સુધી ભારે તબાહી મચાવી ચૂક્યો છે. ફાનીના કારણે હાલમાં ઓડિસામાં ઘણી તંગદીલી સર્જાઇ છે. જોકે એક લાખથી પણ વધુ લોકોનું તબાહી પહેલા જ સ્થળાંતર કરાવી દેવામાં આવ્યુ હતુ જેના કારણે જાનહાનીની સંખ્યા ઓછી છે. પરંતુ નુકશાન આંકી પણ ન શકાય તેવું થયુ છે...
Last Updated : May 4, 2019, 4:33 PM IST