ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરેન્દ્રનગરમાં મહાત્મા ગાંધી હોસ્પિટલમાંથી બે કોરોના દર્દી દીવાલ કુદી ફરાર - corona patient

By

Published : Sep 29, 2020, 9:43 AM IST

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા બે કેદીઓ covid-19 વોર્ડની દીવાલ કૂદી નાસી છૂટ્યા હતા. સવારે ચાર વાગ્યે કોરોના વિભાગમાંથી બે કેદીઓ ભાગી ગયા હતાં. પોલીસને વહેલી સવારે 6 વાગ્યે જાણ થઈ હતી. પીએસઆઇ અને પોલીસ સ્ટાફનો કાફલો ગાંધી હોસ્પિટલમાં ખડકાયો હતો અને બન્ને કોરોનાના દર્દી અને કેદીને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details