વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કેશુબાપાને અર્પી શ્રદ્ધાંજલિ - keshubhai patel
અમેરલીઃ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી છે. કેશુભાઈ પટેલના નિધનથી રાજકારણ જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે, ત્યારે ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે.