પોતાની જીતનો સર્વશ્રેય સી.આર પાટીલે PM મોદીને નામ કર્યો... - election result
નવસારીઃજીલ્લાની લોકસભા બેઠકમાં 2014 નું મહાપૂર્ણાવર્તન થાય એવા આંકડાઓ બહાર આવી રહ્યા છે ભાજપના સી આર પાટીલ 2014 માં પાંચ લાખ અઠ્ઠાવન હજાર મતે વિજયી બન્યા હતા જે આંકડો પણ પાર કરે એવી શક્યતાઓ પરિણામના રાઉન્ડમાં આવી રહી છે હાલ ભાજપના સી આર પાટીલ 4 લાખ 70 હજાર મતોથી આગળ ચાલી રહ્યા હતા. અંતે ભાજપના સી.આર.પાટીલે જીત પોતાને નામ કરી અને શ્રેય PM મોદીને નામ...