માધવસિંહ સોલંકીના નિધનના સમાચાર સાંભળી નેતાઓ પહોંચ્યા તેમના ઘરે
ગુજરાતના ભુતપૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું 94 વયે નિધન થયું છે. કોંગના પીઢ નેેતાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. માધવસિંહના નિધન પર વડાપ્રધાન મોદી સહિતના નેતાઓઅ શોક વ્યક્ત કર્યો છે. તેમજ કોંગ્રસ પ્રવક્તા મનીષ દોષી અને અલ્પેશ ઠાકોરે પણ દુઃખ વ્યક્ત કર્યુ છે.