કોલકાતામાં મમતા બેનર્જીની પગપાળા રેલી - Amit shah
કોલકાતા: અમિત શાહની પશ્ચિમ બંગાળમાં રેલી દરમિયાન હિંસા ફાટી નિકળી હતી ત્યાર બાદ રાજકીય પક્ષોએ એક બીજા પર આક્ષેપો કરવાનું ચાલુ રાખ્યુ છે. આજે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પગપાળા રેલી યોજી છે.
Last Updated : May 15, 2019, 7:02 PM IST