BJP Helpline Number: યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે ભાજપે પણ શરૂ કરી હેલ્પલાઈન, જુઓ - BJP Helpline Number
યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે (BJP helpline number for those trapped in Ukraine) હવે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે પણ હેલ્પલાઈન નંબરની (BJP Helpline Number) શરૂઆત કરી છે. એટલે કે હવે યુક્રેનમાં ફસાયેલા (Ukraine Russia War) વિદ્યાર્થીઓના વાલીઓ, સગાસબંધીઓ આ હેલ્પલાઈન નંબર પર ફોન કરીને જાણકારી મેળવી શકશે. જ્યારે ભાજપ તેમને મદદ કરશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ ભાજપના (Indian Students trapped in Ukraine) હેલ્પલાઈન (BJP Helpline Number) નંબર 079-23276944 અને +91 94082 16029 પર ફોન કરી મદદ માગી શકશે.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST