ગુજરાત

gujarat

ETV Bharat / videos

5 દિવસથી પાણીની વચ્ચે ઝુંપડીમાં ફસાયો યુવક, વીડિયો વાયરલ - પાણીની વચ્ચે યુવક ફસાયો

By

Published : Jul 18, 2020, 10:18 PM IST

ગોપાલગંજઃ બિહારના ગોપાલગંજ જિલ્લાના કટધરા ગામમાં પૂર આવ્યું છે. જેમાં એક યુવક ફસાયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ યુવક ઝુંપડીની છત પરથી હાથ હલાવીને હોળી વાળાને બોલાવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details