ગુજરાત

gujarat

ETV Bharat / videos

હિમાચલ પ્રદેશમાં હત્યાના મામલની તપાસ ન થતાં મહિલાઓ પોલીસ માર માર્યો - latest news of Dadasiba

By

Published : Jul 4, 2020, 12:47 PM IST

હિમાચલ પ્રદેશઃ કાનગરા જિલ્લાના દાદસિબામાં ગતરોજ લુસીયાર ગામમાં એક મકાનની છત પરથી 35 વર્ષીય પરિણીત યુવક સુરજીતકુમારનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ દહેરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, મૃતકના કાનમાં થોડું લોહી અને ડાબી આંખના ભાગમાં ઈજા થયેલી હતી. આ ઘટનાથી અનેક સવાલો ઉભા થયા છે, ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા કોઈ તપાસ કરવામાં આવી રહી નથી. જેથી મહિલાઓએ દાદસિબા પોલીસ ચોકીના ઈન્ચાર્જને મહિલાઓએ માર માર્યો હતો અને આરોપીની ધરપકડ કરીની કાર્યવાહી કરવાની માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details