ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભારત બાયોટેકે ભારતની પ્રથમ કોવિડ-19 વેક્સીન વિકસાવીઃ ભારત બાયોટેક ચેરમેન - Dr Krishna Ella

By

Published : Jul 1, 2020, 7:35 PM IST

હૈદરાબાદઃ અગ્રણી વેક્સીન નિર્માતા ભારત બાયોટેકે જાહેરાત કરી હતી કે, ભારત બાયોટેકે આઈસીએમઆર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઈરોલોજી (એનઆઈવી)ના સહયોગથી COVID-19ની ભારતની પ્રથમ વેક્સીન ઉમેદવાર COVAXIN સફળતાપૂર્વક વિકસિત કરી છે. ઇટીવી ભારત સાથેના એક ઇન્ટરવ્યુમાં, ભારત બાયોટેકના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણા એલ્લા વેક્સીન વિકાસના પડકારો, તેમાં સામેલ પગલાં અને વિશ્વની સૌથી સસ્તી કોવિડ-19 વેક્સીન ઉત્પન્ન કરવાની કંપનીની પ્રતિબદ્ધતા વિશે વાત કરે છે.

ABOUT THE AUTHOR

...view details