MCCIના પ્રેસિડન્ટ વિવિકે ગુપ્તા સાથે ETV BHARATની ખાસ વાતચીત... - MCCIના પ્રેસિડન્ટ વિવિકે ગુપ્તા
કોલકાતાઃ મર્ચન્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ વિવેક ગુપ્તાએ ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ ચાઈનીઝ વસ્તુઓના બહિષ્કારને સમર્થન કરે છે. ભારતને આત્મનિર્ભર બનાવવાના અભિયાનમાં તેઓ મદદરૂપ થવા કટિબદ્ધ છે. વ્યાપારિક ક્ષેત્રમાં ભારતને ચીન સામે માળખાગત રીતે અસુવિધાનો સામનો કરવો પડે છે. જેથી આપણે દેશને મજબૂત અને આત્મનિર્ભર કરવાની દિશામાં વિચારવું પડશે.