ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામિયાની લાઇબ્રેરીમાં થયેલી પોલીસ કાર્યવાહીનો વીડિયો વાયરલ, જુઓ વીડિયો - NRC

By

Published : Feb 16, 2020, 11:21 AM IST

નવી દિલ્હીઃ જામિયા મિલિયા ઇસ્લામિયામાં 15મી ડિસેમ્બરના રોજ પોલીસે CAA અને NRCનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરી હતી અને કથિત રીતે પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનાના 2 મહિના બાદ જામિયા કોઓર્ડિનેશન કમિટી દ્વારા એક વીડિયો બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, પોલીસ લાઇબ્રેરીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર લાકડીઓનો વરસાદ કરી રહી છે. પોલીસની આ કાર્યવાહી માટે વિદ્યાર્થીઓ છેલ્લા બે મહિનાથી વહીવટી તંત્ર પાસેથી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details