વારાણસીના યુવકે મહિલાઓની સુરક્ષા માટે 'સ્માર્ટ ઝુમકા' બનાવ્યા - ઝુમકા
વારાણસી: ઉત્તર પ્રદેશના વારાણસીની એક સંસ્થામાં ટ્રેનર તરીકે કામ કરતા શ્યામ ચૌરસિયાએ ફરી એકવાર મહિલાઓ માટે ખાસ ડિવાઇસના ઝુમકા તૈયાર કર્યા છે. આ ઝુમકા મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવ્યા છે. તેણે અગાઉ પણ મહિલાની સુરક્ષાના ઉપરકરણ તૈયાર કર્યા છે. આ ઝુમકા ડિવાઇસ મહિલાઓના કાનમાં હોય ત્યારે પુલિસ કંટ્રોલરૂમ 112 પર ફોન લગાવી શકાશે.